Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Mundra » મુન્દ્રાના વાડામાંથી 10 બોટલ વ્હીસ્કી સાથે બુટલેગર ઝડપાયો

મુન્દ્રાના વાડામાંથી 10 બોટલ વ્હીસ્કી સાથે બુટલેગર ઝડપાયો

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 02:55 AM

મુન્દ્રા| મુન્દ્રાના પરા વિસ્તાર બારોઇ રોડ સ્થિત સોસાયટીમાંથી સ્થાનિક પોલીસે 4000રૂ કિંમતના 10 બોટલ વિદેશી શરાબ...

  • મુન્દ્રાના વાડામાંથી 10 બોટલ વ્હીસ્કી સાથે બુટલેગર ઝડપાયો
    મુન્દ્રા| મુન્દ્રાના પરા વિસ્તાર બારોઇ રોડ સ્થિત સોસાયટીમાંથી સ્થાનિક પોલીસે 4000રૂ કિંમતના 10 બોટલ વિદેશી શરાબ સાથે બુટલેગરને જડપી લીધો હતો. પોલીસ દફતરેથી પ્રાપ્ત અહેવાલ મુજબ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમીના આધારે સ્થાનિક પોલીસે બારોઇ રોડ સ્થિત શિલ્પ વાટિકા સોસાયટીમાં આવેલ વંડામાં સોમવારે સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં છાપો માર્યો હતો.અને દારૂનું વેચાણ કરતાં બુટલેગર મોહન ભારૂ સેડા (ગઢવી)ને પાર્ટી સ્પેશ્યિલ બ્રાન્ડની વ્હીસ્કીની બોટલ નંગ 10 કિંમત 4,000 સાથે દબોચીને મુન્દ્રા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending