Home » Gujarat » Bhuj » Mundra » નખત્રાણામાં યોજાઇ વિવિધ રમત-ગમત સ્પર્ધા

નખત્રાણામાં યોજાઇ વિવિધ રમત-ગમત સ્પર્ધા

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 02:55 AM

નખત્રાણામાં યોજાઇ વિવિધ રમત-ગમત સ્પર્ધા ભુજ| ભારત સરકારના નહેરૂ યુવા કેન્દ્ર ભુજ દ્વારા નખત્રાણા બ્લોક...

  • નખત્રાણામાં યોજાઇ વિવિધ રમત-ગમત સ્પર્ધા
    નખત્રાણામાં યોજાઇ વિવિધ રમત-ગમત સ્પર્ધા

    ભુજ| ભારત સરકારના નહેરૂ યુવા કેન્દ્ર ભુજ દ્વારા નખત્રાણા બ્લોક સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનું આયોજન કે. વી. હાઇસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વોલીબોલ, કબડ્ડી, 100 મીટર દોડ, ગોળા ફેંક અને બરછી ફેંક જેવી રમતો રમાડાઇ હતી. કાર્યક્રમનું આયોજન મુન્દ્રા નહેરુ યુવા કેન્દ્રના હરપાલસિંહ જાડેજા અને ગોવિંદભાઇ પાતારિયા દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય, સ્ટાફગણ તેમજ કેન્દ્રના મહેન્દ્રભાઇ, હિતેશભાઇ, હરેશભાઇ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending