તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કન્ટેનરની શંકાસ્પદ ગતિવિધિથી એજન્સીઓ સતર્ક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કન્ટેનરની શંકાસ્પદ ગતિવિધિથી એજન્સીઓ સતર્ક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુન્દ્રામાંકન્ટેનરના શંકાસ્પદ કન્સાઈમેન્ટ આવ્યા હોવાની માહિતીના પગલે એજન્સીઓએ સતર્ક થઈ તપાસ કાર્ય હાથ ધર્યું છે. પ્રાથમિક વિગતો અનુસાર એક કન્ટેનરની પ્રાથમિક તપાસ પણ

...અનુસંધાનપાનાનં.6કરવામાંઆવી હતી.

આંતરિક સૂત્રમાંથી મળતી માહિતી અનુસાર દિલ્હીથી આવેલા એક કન્ટેનરની પ્રાથમિક તપાસ શુક્રવારે કરવામાં આવી હતી, જેમાંથી કોઇ શંકાસ્પદ બાબત મળી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. તાજેતરમાં સિગરેટ્સ અને લાલચંદનનો જથ્થો પકડાયો હતો, જેમાં પણ દિલ્હીનું કનેક્શન નીકળતાં એજન્સીઓ સક્રીય થઈ હતી. અહીં નોંધવું રહ્યું કે કસ્ટમ, ડીઆરઆઈની સતર્કતાના પગલે દેશને આર્થિક નુકસાન પહોંચાડતા તત્ત્વો પર અંકુશ લાવી શકાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો