તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મુન્દ્રા બસ સ્ટેશનમાં ધુમ્રપાન કરતા સાતજણનેદંડ ફટકાર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુન્દ્રા બસ સ્ટેશનમાં ધુમ્રપાન કરતા સાતજણનેદંડ ફટકાર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુન્દ્રાનાબસ સ્ટેશન પર ગુરુવારે સાંજે જાહેરમાં ધુમ્રપાન કરતા કેટલાક શખ્સોને પકડી પોલીસ 50 રૂપિયાથી 100 રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો હતો.

મુન્દ્રા એસ.ટી. બસ સ્ટેશન, શાળાઓ, હોસ્પિટલ, કોલેજ, પોલીસ સ્ટેશનની આજુબાજુ સિગારેટ, બીડી, ગુટખાનું ધુમ વેચાણ થાય છે, જેમાં બસ સ્ટેશન પર પોલીસના હાથે બીડી, સિગારેટ, ગુટખા, તમાકુ ખાનારાને ઝડપી પાડી દંડનીય કાર્યવાહી કરી હતી, જેમાં 50થી 100નો દંડ લેવાયો હતો. કામગીરીમાં પીઆઈ રાણા, એએસઆઈ વજુભાઈ, હેડ.કોન્સ. હરદેવસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, ડ્રાઈવર જયસિંહ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો