• Gujarati News
  • National
  • ભુજ |મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામ નજીક નવીનાળ પાસે 33,600નો દારૂ

ભુજ |મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામ નજીક નવીનાળ પાસે 33,600નો દારૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામ નજીક નવીનાળ પાસે 33,600નો દારૂ મુન્દ્રા પોલીસે પકડી પાડ્યો હતો. દરમિયાન આરોપી ભાગવામાં સફળ થયો હતો. બાવળની ઝાડીઓમાં વેચાણ અર્થે રાખેલા વિદેશી શરાબની 84 બોટલ મળી આવી હતી, જ્યારે કાંડગરા ગામનો આરોપી ખીમરાજ હરિભાઇ ગઢવી તથા અન્ય એક અજાણ્યો શખ્સ પોલીસને જોઇ ઝાડી�માંથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે મુદામાલ કબજે કરી ભાગી છૂટેલા આરોપી�ઓને પકડવામાં તપાસ શરૂ કરી હતી.

ઝરપરા પાસે 33,600નો દારૂ પકડાયો : આરોપી ભાગી ગયો

અન્ય સમાચારો પણ છે...