એક નજર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક નજર

ઇધર ભી

નિયમીત પાણી આપીએ છીએ : વચ્ચે 10 દિવસ તકલીફ હતી

^ભુજ સુધરાઇ હસ્તકના ફાયર ફાઇટર દ્વારા નિયમીત પાણી અપાય છે. નર્મદાના પાણી સપ્લાય બંધ થયું, ત્યારે 10 દિવસ ટેન્કર પહોંચાડી નહતા શકાયા, પરંતુ હવે દર ત્રણ-ચાર દિવસે પાણી સિંચાય છે. > બિંદિયાઠક્કર, ચેરમેનબાગ-બગીચા સમિતિ

ભુજ-મુન્દ્રા રોડ પર ધરતીકંપ બાદ અસ્તિત્વમાં આવેલી મુન્દ્રા રિલોકેશનના મુખ્ય રસ્તાની બન્ને બાજુ 8 મહિના અગાઉ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ભાડા અને જંગલખાતાના સહયોગથી અંદાજે 100 જેટલા છોડ રોપવામાં આવ્યા હતા. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા દોઢ મહિનાથી પાણીની તંગી વચ્ચે નગરપાલિકાના ટેન્કર નિયમીત રીતે પાણી સિંચવા આવતા નથી. જેને કારણે છોડ પાંગરે તે પહેલાં મુરજાવાના શરૂ થઇ ગયા છે.

મુન્દ્રા રિલોકેશન સાઇટના રસ્તાની બન્ને બાજુના છોડ અનિયમીત પાણી આપવાને કારણે મુરજાવાના શરૂ

અન્ય સમાચારો પણ છે...