તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ડીસી 5 પાસે ટ્રકે અચાનક ટર્ન લેતા કાર સાથે અથડાઈ ગઈ

ડીસી 5 પાસે ટ્રકે અચાનક ટર્ન લેતા કાર સાથે અથડાઈ ગઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમવારનાસવારે ડીસી વિસ્તાર પાસે અચાનક ટ્રક ચાલકે ટર્ન લઈ લેતા તેમા પોતાના રસ્તે જઈ રહેલી કારે ઠોકર મારી દીધી હતી. થોડી બબાલ બાદ અંતે સમાધન થયુ હતુ.

ગાંધીધામ કોર્ટ પાસે આવેલા કટ પાસે ગાંધીધામ થી આદિપુર તરફ કાર જઈ રહી હતી ત્યારે આદિપુરથી ગાંધીધામ તરફ આવી રહેલા ટ્રકે અચાનક ટર્ન લેતા કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદભાગ્યે કારના અગ્રભાગમાં નુકશાન સીવાય કોઇ મોટી ઘટના બનતા તળી હતી. ભારે વાહનો સાથેની વધતી જતી પ્રકારની ઘટનાઓથી માત્ર ટાગોર રોડ નહિ પરંતુ મુંદ્રા સર્કલથી ગાંધીધામ સુધી ભારે વાહનો પર પ્રતિબંધ લાદવાની ચર્ચા વધુ પ્રબળ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...