તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ત્રંયબકેશ્વર રાજગોર મહિલા મંડળ ભુજ

ત્રંયબકેશ્વર રાજગોર મહિલા મંડળ-ભુજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રંયબકેશ્વર રાજગોર મહિલા મંડળ-ભુજ

સરસ્વતીસન્માન કાર્યક્રમ અને તાલુકાના સમાજના વિદ્યાર્થીઓએ સોપાન 1-2 અને ધો.1થી 8 સુધી અે ગ્રેડ, ધો.9થી 12 સુધીના 80 ટકાથી ઉપર તેમજ કોલેજ અને અન્ય ઉચ્ચ અભ્યાસમા઼ 55 ટકાથી વધુ ગુણ મેળવેલા હોય તે વિદ્યાર્થીઓએ તા.12/7થી 31/7 સુધીમાં ગુણપત્રકની પ્રમાણીત ઝેરોક્ષ નકલ ત્રયંબકેશ્વર મંદિર, કાર્યાલયમાં જમા કરાવવી. માર્કશીટની પાછળ સરનામું અને મો.નં. લખવા.

જે.બી.ઠક્કર કોમર્સ કોલેજ

બી.કોમ.સેમે-5 અને 6 તેમજ વાર્ષિક પદ્ધતિના જે વિદ્યાર્થીઓએ જુન-2017ની યુનિવર્સિટી પુરકત પરીક્ષા આપેલ તેઓની માર્કશીટ આવી ગયેલ છેે તા.11/7ના સવારે 9થી 11 દરમિયાન કોલેજ કાર્યાલયમાંથી મેળવી લેવી. પરીક્ષાના સીટ નં. સાથે રાખવા.

મુન્દ્રાહોમગાર્ડઝ યુનિટમાં ભરતી અંગે

મુન્દ્રાહોમગાર્ડઝ યુનિમાં નવી ભરતી કરવાની રહેતી હોવાથી જે વ્યક્તિ 18 વર્ષ પૂર્ણ કર્યા હોય ધો.7નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તથા શારીરિક રીતે સક્ષમ ઉમેદવારો તા.9/7થી તા.10/7 સાંજે 5:30થી 6:30 દરમિયાન પોતાના અસલ આધારો સાથે યુનિટ અધિકારી સઇ શેરી મુન્દ્રા ખાતે સંપર્ક કરવો.

ક.ગુ.ક્ષ.સમાજ-માધાપર

ક.ગુ.ક્ષ.સમાજ માધાપર દ્વારા તા.15/7ના સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાશે, તે માટે સમાજના સર્વે વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટની નકલ તા.31/7 સુધી સમાજ ભવન, બસ સ્ટેશન પાસે જમા કરાવવી, ત્યાર બાદ સ્વીકારામાં આવશે નહી.

દશનામગોસ્વામી મહિલા મંડળ-માધાપર

દશનામગોસ્વામી મહિલા સત્સંગ મંડળ દ્વારા પિતૃ તિથી નિમિતે ભજન તા.11/7ના સાંજે 4થી 6 દરમિયાન શિલ્પાબેન પરમાનંદ ભાવસારના નિવાસસ્થાન, ભાનુશાલીનગર , માધાવપાર્ક, ભુજ ખાતે.

સ્વાસ્થ્ય/ચિકિત્સા

આદિપુરમાં નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પ

પતંજલીઆરોગ્ય કેન્દ્ર શોપ નં. ટીડી એક્સ-5, જુના બસ સ્ટોપની સામે, જલારામ બાપાના મંદિર વાળો રોડ, આદિપુર ખાતે દરરોજ સવારે 9થી 10 દરમિયાન આયુર્વેદીક નિષ્ણાંત દ્વારા સર્વે રોગનું નિદાન કરી આપવામાં આવે છે.

માંડવીમાંભાઇઓ માટે નિ:શુલ્ક યોગ કલાસ

પતંજલીયોગ સમિતિ-કચ્છ દ્વારા ફકત ભાઇઓ માટે દરરોજ નિ:શુલ્ક યોગ પ્રાણાયામ વર્ગ દરરોજ સવારે 6:15થી 7:15 દરમિયાન વિવેકાનંદ બાબાવાડી, માંડવી ખાતે.

માંડવીમાંરાહતદરે તપાસ

માંડવીમાંજનકલ્યાણ મેડીકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રીસર્ચ હોસ્પિસ અને ડાયાલીસીસ સેન્ટરમાં દર બુધવારે અમદાવાદના રેડીયોલોજીસ્ટ દ્વારા સોનોગ્રાફી, IVP, બેરીયમ,એક્ષ �” રે,વગેરેની તપાસ રાહત દરે કરી આપવામાં આવે છે..તથા સ્ત્રી�”ને લગતા રોગોના નિષ્ણાંત ડો. રીતીકાબેન ગણાત્રા દર મંગળવારે તથા શુક્રવારે બપોરે ૩:૦૦ થી૫:૦૦ વાગ્યા સુંધીમાં સ્ત્રી�”ને લગતા રોગોનું રાહતદરે નિદાન કરી આપશે ફોન નં:- ૦૨૮૩૪-૨૨૪૧૦૮

અન્ય સમાચારો પણ છે...