Divya Bhaskar

Home » Gujarat » Panchmahal-Dahod » Morva » મોરવા હડફ તાલુકા કક્ષાનો અંતાક્ષરી કાર્યક્રમ ખાનપુર પ્રા. શાળામાં યોજાયો

મોરવા હડફ તાલુકા કક્ષાનો અંતાક્ષરી કાર્યક્રમ ખાનપુર પ્રા. શાળામાં યોજાયો

Divyabhaskar.com | Updated - Mar 13, 2018, 05:25 AM

મોરવા હડફ તાલુકા કક્ષાનો અંતાક્ષરી કાર્યક્રમ ખાનપુર પ્રા. શાળામાં યોજાયો હતો. જેમાં 14 પગાર કેન્દ્રના બાળકો...

  • મોરવા હડફ તાલુકા કક્ષાનો અંતાક્ષરી કાર્યક્રમ ખાનપુર પ્રા. શાળામાં યોજાયો
    મોરવા હડફ તાલુકા કક્ષાનો અંતાક્ષરી કાર્યક્રમ ખાનપુર પ્રા. શાળામાં યોજાયો હતો. જેમાં 14 પગાર કેન્દ્રના બાળકો શિક્ષકોએ ભાગ લીધો હતો. તથા કુવાઝર અને ભાગ લેનાર સૌને તાલુકા સંઘ મોરવા હડફ અભિનંદન પાઠવ્યા હતા. ટીમ મોરવા આ રીતે આગળ વધી બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવામાં કાયમ અગ્રેસર રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending