• Gujarati News
  • મેંદરડા | મેંદરડાનાંસીમાસી ગામે પીએસઆઇ બાબી અને સ્ટાફે રેઇડ કરી

મેંદરડા | મેંદરડાનાંસીમાસી ગામે પીએસઆઇ બાબી અને સ્ટાફે રેઇડ કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેંદરડા | મેંદરડાનાંસીમાસી ગામે પીએસઆઇ બાબી અને સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમી રહેલા બાઘા કનુ વાળા, નિતીન રવજી કરકર, મયુર હરી જાદવ, જીવરાજ ટપુ ગોહેલ, વલકુ આલીંગ વાળા, કનુ એભલ વાળા, વનરાજ વિકમ વાળાને ઝડપી લઇ કુલ રૂા.23240નો મુદામાલ કબજે કર્યો હતો.

મેંદરડાનાં સીમાસી ગામમાંથી સાત જુગારી ઝડપાયા