Home » Gujarat » Junagadh Jilla » Mendarda » દરેડમાં 7 રહેણાંક મકાનોમાં તસ્કરો ત્રાટકતાં ચકચાર

દરેડમાં 7 રહેણાંક મકાનોમાં તસ્કરો ત્રાટકતાં ચકચાર

Divyabhaskar.com | Updated - Feb 19, 2018, 07:40 AM

બાબરાાના દરેડ ગામમાં શનિવારની મોડી રાતે સાત જેટલા મકાનના તાળા તૂટતા નાના એવા ગામમાં ભય ફેલાઇ ગયો હતો. તસ્કરોએ...

  • દરેડમાં 7 રહેણાંક મકાનોમાં તસ્કરો ત્રાટકતાં ચકચાર
    બાબરાાના દરેડ ગામમાં શનિવારની મોડી રાતે સાત જેટલા મકાનના તાળા તૂટતા નાના એવા ગામમાં ભય ફેલાઇ ગયો હતો. તસ્કરોએ અહીથી રોકડ, સોનાના દાગીના મળી કુલ એકાદ લાખ રૂપિયાનો મુદામાલ લઇ નાસી ગયા હતા. હાલ લગ્નની સીઝનમાં પરિવારમાં લગ્ન હોવાથી લોકો પોતાના મકાનને તાળા મારી લગ્ન કરવા જતાં હોય છે અને પાછળથી તસ્કરો બંધ મકાન માં ઘુસી મોટો હાથફેરો કરી જંગી મતાની ચોરી કરી ફાયદો ઉઠાવી રહ્યાં છે. બાબરા તાલુકાના દરેડ ગામમાં એક શિક્ષકના મકાન સહિત કુલ સાત મકાનોને શનિવારે તસ્કરોએ નિશાન બનાવ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ