Divya Bhaskar

Home » Gujarat » Junagadh Jilla » Mendarda » દાત્રાણા ગામે ગોપીનાથ મહાદેવ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

દાત્રાણા ગામે ગોપીનાથ મહાદેવ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 06:10 AM

મેંદરડા | મેંદરડાનાં દાત્રાણા ગામે નવ નિર્માણ ગોપીનાથ મહાદેવનાં મંદિરે અાગામી 24 થી 26 માર્ચ સુધી પ્રાણ પ્રતિષ્ઠા...

  • દાત્રાણા ગામે ગોપીનાથ મહાદેવ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
    મેંદરડા | મેંદરડાનાં દાત્રાણા ગામે નવ નિર્માણ ગોપીનાથ મહાદેવનાં મંદિરે અાગામી 24 થી 26 માર્ચ સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. તા.25નાં રાત્રે 9.30 કલાકે લોકડાયરો યોજાશે. પ્રતિષ્ઠા યજ્ઞ મહોત્સવ દરમિયાન રાસ, ધૂન, કિર્તન યોજાશે. આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા સમસ્ત ગ્રામજનો, શિવ સમિતી, રાધેકૃષ્ણ ગોપી મહિલા મંડળ દ્વારા જણાવાયું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending