Divya Bhaskar

Home » Gujarat » Junagadh Jilla » Mendarda » મેંદરડા માર્કેટીંગ યાર્ડનાં વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી

મેંદરડા માર્કેટીંગ યાર્ડનાં વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 04:55 AM

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી મેંદરડાની ઉપસભાપતિની ચૂંટણી યોજાઇ હતી. જેમાં માર્કેટીંગ યાર્ડનાં વાઇસ ચેરમેન તરીકે...

  • મેંદરડા માર્કેટીંગ યાર્ડનાં વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી
    ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી મેંદરડાની ઉપસભાપતિની ચૂંટણી યોજાઇ હતી. જેમાં માર્કેટીંગ યાર્ડનાં વાઇસ ચેરમેન તરીકે રઘુવંશી સમાજનાં વેપારી અગ્રણી દિપકભાઇ અભાણીની બિનહરીફ વરણી થઇ હતી ત્યારે યાર્ડ ચેરમેન એલ.ટી.રાજાણી, માજી મંત્રી દેવાણંદભાઇ સોલંકી અને યાર્ડનાં સર્વે ડિરેકટરોએ દિપકભાઇ અભાણીને ફુલહારથી સન્માનીત કરી અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending