Divya Bhaskar

Home » Gujarat » Junagadh Jilla » Mendarda » મેંદરડામાં સાવરકુંડલાનાં મદાન સુફીસંત પીરેતરીકતનું આગમન

મેંદરડામાં સાવરકુંડલાનાં મદાન સુફીસંત પીરેતરીકતનું આગમન

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 04:25 AM

મેંદરડા | મેંદરડામાં ગેબનશાહ પીર બાપુની દરગાહથી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ઝુલુસ કાઢવામાં આવ્યુ હતું અને...

  • મેંદરડામાં સાવરકુંડલાનાં મદાન સુફીસંત પીરેતરીકતનું આગમન
    મેંદરડા | મેંદરડામાં ગેબનશાહ પીર બાપુની દરગાહથી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ઝુલુસ કાઢવામાં આવ્યુ હતું અને સાવરકુંડલાનાં મદાન સુફીસંત પીરેતરીકતનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઝુલુસ મેંદરડા શહેરનાં મુખ્ય માર્ગો પર ફરી જુમ્મા મસ્જીદ ખાતે પૂર્ણ થયુ હતું. આ તકે દરેક સમાજનાં સામાજીક અને રાજકીય આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending