પોલીસે કઇ રીતે કામગીરી કરી ?

DivyaBhaskar News Network

Mar 29, 2018, 03:55 AM IST
પોલીસે કઇ રીતે કામગીરી કરી ?
પોલીસે કઇ રીતે કામગીરી કરી ?

બાળક ગૂમ થવાના કિસ્સામાં ડીઆઇજીપી રાજકુમાર પાંડીયન અને એસપી નિલેશ જાજડીયાએ તુરત કાર્યવાહી કરવાના આદેશ કર્યા છે. જેથી પોલીસ આવા કિસ્સામાં દોડતી રહે છે. ખલીલપુરના બાળકના ગૂમ થવાના બનાવમાં આ પરિવાર મૂળ મેંદરડાનો હોવાનું જાણવા મળતા પોલીસે તેના સગા વ્હાલાના, મિત્ર , સબંધીઓના સંપર્ક કર્યો હતો. દરમીયાન આ બાળક તેના મિત્રને ત્યાં હોવાનું જાણવા મળ્યું હતું .

X
પોલીસે કઇ રીતે કામગીરી કરી ?
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી