Home » Gujarat » Junagadh Jilla » Mendarda » મેંદરડાનાં દાત્રાણા ગામે ડેન્ટલ કેમ્પનો દર્દીઓએ લાભ લીધો

મેંદરડાનાં દાત્રાણા ગામે ડેન્ટલ કેમ્પનો દર્દીઓએ લાભ લીધો

Divyabhaskar.com | Updated - Mar 30, 2018, 03:45 AM

મેંદરડાનાં દાત્રાણા ગામે ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.મેંદરડા આરોગ્ય તંત્ર દ્વારા યોજવામાં આવેલ કેમ્પ ગત...

  • મેંદરડાનાં દાત્રાણા ગામે ડેન્ટલ કેમ્પનો દર્દીઓએ લાભ લીધો
    મેંદરડાનાં દાત્રાણા ગામે ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.મેંદરડા આરોગ્ય તંત્ર દ્વારા યોજવામાં આવેલ કેમ્પ ગત તા.22 નાં દાત્રાણા પીએચસી ખાતે યોજાયો હતો જેમાં ગામનાં લોકોએ ડેન્ટલ ચેકઅપ કરાવી યોગ્ય સલાહ સુચન મેળવ્યા હતા તેમજ ગામની શાળાનાં બાળકોએ પણ આ કેમ્પમાં ભાગ લીધો હતો આ તકે મેંદરડાનાં ડેન્ટીસ્ટ ડો.રાધીકાબેન ફિઝીયોથેરાપીસ્ટ ડો.કિંજલબેન જાદવ તેમજ નર્સ સ્ટાફ રચનાબેન પુરોહીત દ્વારા સેવા અપાય હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ