તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ખેડૂતોએ વળતર ચૂકવવા માટે તંત્રને અરજી કરવાની શરૂ કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોએ વળતર ચૂકવવા માટે તંત્રને અરજી કરવાની શરૂ કરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મેંદરડાપંથકમાં મગફળીનાં પાકમાં મુંડા (જીવાત)નો ઉપદ્રવ દિન-પ્રતિદિન વધતો જતો જોવા મળી રહ્યો છે અને જેથી પાક સુકાઇ જતાં ખેતરો ખાલી થવા લાગ્યા છે અને મોંઘાદાટ બિયારણ અને દવાનો ખર્ચ કરી વાવેતર કર્યુ હોવા છતાં ઉત્પાદન નહીં મળતા ખેડૂતો ચિંતીત બન્યા છે અને આર્થિક ફટકો પડતા મેંદરડા તાલુકાનાં ધરતી પુત્રોએ વહેલી તકે સર્વે કરી વળતર ચુકવવામાં આવેતેવી માંગ સાથે કૃષિ નિયામક અરજીઓ કરવાનું શરૂ કર્યું છે. આમ મુંડાનાં રોગનાં કારણે ઘણાએ ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

બાબતે મેંદરડાનાં ખેડૂત પરસોત્તમભાઇ ઢેબરીયાએ જણાવ્યુ હતુ કે ખેડૂતોએ દેણુ કરીને મગફળી વાવી હતી અને જે મુંડાનાં કારણે નિષ્ફળ જતાં તંત્ર દ્વારા વળતર ચુકવવુ જોઇએ. તસવીર- પ્રવિણ ભટ્ટ

શું કહે છે ખેડૂત..?

તંત્ર દ્વારા વહેલી તકે સર્વે હાથ ધરાય એવી માંગ

મેંદરડા પંથકમાં મુંડાનાં કારણે પાક નિષ્ફળ જતાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો