બાળક સાથે શારિરીક અડપલાની ઘટના ઘડી કઢાઇ હતી

મેંદરડાનાં ખડપીપળી ગામે રહેતા દલિત પરિવારનાં 5 વર્ષનાં માસુમ બાળક સાથે ગામનાં જ યુવાન રાજેશ ઉર્ફે હકો લખમણભાઇ...

DivyaBhaskar News Network | Updated - Mar 07, 2018, 03:45 AM
બાળક સાથે શારિરીક અડપલાની ઘટના ઘડી કઢાઇ હતી
મેંદરડાનાં ખડપીપળી ગામે રહેતા દલિત પરિવારનાં 5 વર્ષનાં માસુમ બાળક સાથે ગામનાં જ યુવાન રાજેશ ઉર્ફે હકો લખમણભાઇ સોલંકીએ શારીરિક અડપલા કરવાનાં મુદે પોલીસની તેમજ સમાજનાં આગેવાનોની સાક્ષીમાં સમાધાન કરી લીધુ છે. આ બાબતે યુવાન રાજેશનાં બનેવી મનસુખભાઇનાં જણાવ્યા પ્રમાણે બન્ને પરિવાર વચ્ચે આ અગાઉ માથાકુટ થયેલ જેનુ મનદુઃખ રાખી બદલો લેવાની ભાવનાથી અને બદનામ કરવા સમગ્ર ઘટના ઘડી કાઢવામાં આવેલ છે.

X
બાળક સાથે શારિરીક અડપલાની ઘટના ઘડી કઢાઇ હતી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App