મેઘરજ રોડ પર જીપની ટક્કર વાગતાં બાઇકચાલકનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઘરજ રોડ પર જીપની ટક્કર વાગતાં બાઇકચાલકનું મોત

મોડાસા |મેઘરજ તાલુકાના છેંદરીયો ગામનો હુરાજી દાંલાજી ચોકીયાત સોમવારના રોજ ગામની સીમના ખેતરમાંથી બહાર નીકળી રહયો હતો. ત્યારે મેઘરજથી ઉન્ડવા તરફ જઇ રહેલ જીપ (જીજે 2 બીડી 2206)ના ચાલકે બાઇક ચાલક હુરાજી ચોકીયાતને ટક્કર મારતાં સર્જાયેલા અકસ્માતમાં યુવકનું મોત નીપજયું હતું. મેઘરજ પોલીસને ઘટનાની જાણ થતાં સ્થળ ઉપર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...