તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Meghraj
  • મેઘરજ |મેઘરજ સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આચાર્ય ઉત્તમ ગાંગુર્ડે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેઘરજ |મેઘરજ સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આચાર્ય ઉત્તમ ગાંગુર્ડે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઘરજ |મેઘરજ સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આચાર્ય ઉત્તમ ગાંગુર્ડે દ્વારા જી.એસ. તરીકે લાલાભાઇ બી.ખાંટ અને એલ.આર.તરીકે સંગીતા પી.તરાર તથા સી.જી.એસ. તરીકે અનિલભાઇ એન.ખાંટની વરણી કરવામાં આવી હતી. સમગ્ર શૈક્ષણિક બિનશૈક્ષણિક સ્ટાફ તથા બધા વિદ્યાર્થીઓએ વરણીને આવકારી ચુંટાયેલા પ્રતિનિધિઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

મેઘરજ સરકારી કોલેજમાં GS અને LR ની વરણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો