તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • Meghraj
 • મેઘરજ| મેઘરજતાલુકાના કંભરોડા ગામના વતની અને હાલ આણંદ જીલ્લાના પેટલાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેઘરજ| મેઘરજતાલુકાના કંભરોડા ગામના વતની અને હાલ આણંદ જીલ્લાના પેટલાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મેઘરજ| મેઘરજતાલુકાના કંભરોડા ગામના વતની અને હાલ આણંદ જીલ્લાના પેટલાદ તાલુકાની વિશ્રામપુરા પ્રા.શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ચૌહાણ વિજુસિંહ દોલતસિંહને તેમની શાળાની વિશિષ્ટ કામગીરી બદલ શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાજ્ય પારીતોષિક એવોર્ડ શિક્ષકદિને અપાયો હતો. રાજયપાલ ઓ.પી.કોહલી,મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ જયેન્દ્રસિંહ પરમાર, રમણલાલ વોરા ના હસ્તે ગાંધીનગર ટાઉન હોલ ખાતે રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર તેમજ શાલથી સન્માનિત કરાતાં રાજપુપ સમાજ સહિત મેઘરજ પંથકમાં ગૌરવની લાગણી પ્રસરી હતી.

કંભરોડાના વતની અને આણંદ જિલ્લામાં શિક્ષકને એવોર્ડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો