તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રમાડ ગામનો 15 વર્ષિય કિશોર પેસેન્જર જીપમાંથી પટકાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મેઘરજતાલુકામાં રમાડ ગામનો 15 વર્ષિય કિશોર તાલુકાના મુખ્ય મથક મેઘરજ મુકામે કપડાની ખરીદી કરવા માટે આવ્યો હતો. ખરીદી કર્યા બાદ કિશોર ઘરે જવા નિકળ્યો અને પેસેન્જર જીપમાં સંખ્યાબંધ પેસેન્જર હોવાના કારણે કિશોર જીપમાં પાછળના ભાગે લટકીને જતો હતો. તાલુકાના ખોખરીયા નજીક જીતપુર પાસે કિશોરનો પગ લપસી જતાં અચાનક કિશોર ચાલુ જીપે રોડ ઉપર પટકાયો હતો.

કિશોરને 108 દ્વારા મેઘરજની સાર્વજનિક હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ માથાના ભાગે અને કાનમાંથી લોહી નીકળતું હોઇ તેમજ ગંભીર ઇજાઓના કારણે કિશોરને હિંમતનગરની સીવીલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો