• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Meghraj
  • મોડાસા |જીલ્લા બાળ સુરક્ષા એકમ, મોડાસા અરવલ્લી દ્વારા તેમજ મેઘરજ

મોડાસા |જીલ્લા બાળ સુરક્ષા એકમ, મોડાસા અરવલ્લી દ્વારા તેમજ મેઘરજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા |જીલ્લા બાળ સુરક્ષા એકમ, મોડાસા અરવલ્લી દ્વારા તેમજ મેઘરજ તાલુકામાં બાળ મજુરી નાબુદી અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હરીઓમ વિદ્યાલય શાળાના બાળકો તથા શાળાના શિક્ષકો તેમજ બાળ સુરક્ષા એકમના કર્મચારી દ્વારા રેલી યોજવામાં આવી હતી. જેમાં જીલ્લા બાળ સુરક્ષા અધિકારી તથા હરીઓમ વિદ્યાલયના મેનેજીંગ ટ્રસ્ટી દ્વારા રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને બાળકોને બાળ મજુરી અને બાળકોના અધિકાર વિશે માહિતી આપવામાં આવી હતી.

બાળ મજુરી નાબુદી અંતર્ગત મેઘરજમાં રેલીનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...