ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Himmatnagar Jilla » Meghraj» અરવલ્લીના 120 ગામોની જીવાદોરી સમાન વાત્રક નદી સૂકાઇ

    અરવલ્લીના 120 ગામોની જીવાદોરી સમાન વાત્રક નદી સૂકાઇ

    DivyaBhaskar News Network | Last Modified - Apr 27, 2018, 04:40 AM IST

    અરવલ્લીના 120 ગામોની જીવાદોરી સમાન વાત્રકનદી ખેડૂતોને સિંચાઇ અને ઘર વપરાશ માટે પાણી પુરુ પાડે છે ત્યારે દર વર્ષે...
    • અરવલ્લીના 120 ગામોની જીવાદોરી સમાન વાત્રક નદી સૂકાઇ
      અરવલ્લીના 120 ગામોની જીવાદોરી સમાન વાત્રક નદી સૂકાઇ
      અરવલ્લીના 120 ગામોની જીવાદોરી સમાન વાત્રકનદી ખેડૂતોને સિંચાઇ અને ઘર વપરાશ માટે પાણી પુરુ પાડે છે ત્યારે દર વર્ષે ઉનાળાની શરૂઆતથી જ નદીનાં નીર સુકાઇ જાય છે જેના કારણે નદી સૂકી ધાકળ બની છે. સરકાર દ્વારા તાલુકામાં કરોડો રૂપિયાના ખર્ચે વારંવાર એકના અકે તળાવો ઊંડા કરવામાં ખર્ચાય કરે છે પરંતુ તાલુકાની જીવાદોરી સમાન વૈડી ડેમ ઊંડો કરવામાં નથી આવતો અને મેઘરજ ઉપરવાસમાં વાત્રક નદી ઉપર મોટો ડેમ બનાવાયો નથી જો બનાવાય તો તાલુકાના મોટાભાગના ગામોમાં ઉનાળામાં પણ હરીયાળી છવાય અને સમસ્યા કાયમી દૂર થાય તેમ છે. તસવીર-લાલસિંહ ચૌહાણ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Himmatnagar Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: અરવલ્લીના 120 ગામોની જીવાદોરી સમાન વાત્રક નદી સૂકાઇ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top