Divya Bhaskar

Home » Gujarat » Himmatnagar Jilla » Meghraj » ભુતીયા ગામે ભવાની માતાજી ના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા

ભુતીયા ગામે ભવાની માતાજી ના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા

Divyabhaskar.com | Updated - Apr 24, 2018, 04:35 AM

મેઘરજ : અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના રામગઢી પાસે આવેલ ભુતીયા ગામે લબાના સમાજના કુળદેવી શ્રી ભવાની માતાજીના...

  • ભુતીયા ગામે ભવાની માતાજી ના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા
    મેઘરજ : અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના રામગઢી પાસે આવેલ ભુતીયા ગામે લબાના સમાજના કુળદેવી શ્રી ભવાની માતાજીના નવિન મંદીરનો રવિવારના રોજ મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં શનિવાર અને રવિવાર એમ બે દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં નવ કૂંડી યજ્ઞનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ગ આમંત્રીત મહેમાનો અને લોકો તેમજ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોઙાયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending