Home » Gujarat » Himmatnagar Jilla » Meghraj » મેઘરજમાંથી ઘર આંગણે પાર્ક કરેલુ બાઇક ચોરાયુ

મેઘરજમાંથી ઘર આંગણે પાર્ક કરેલુ બાઇક ચોરાયુ

Divyabhaskar.com | Updated - May 02, 2018, 04:10 AM

મોડાસા | મેઘરજમાં લુહારી કામકરી ગુજરાન ચલાવતા અસલમભાઇ લુહારનું 25 એપ્રિલે એવેન્જર બાઇક ઘરના આંગણામાં પાર્ક કર્યુ...

  • મેઘરજમાંથી ઘર આંગણે પાર્ક કરેલુ બાઇક ચોરાયુ
    મોડાસા | મેઘરજમાં લુહારી કામકરી ગુજરાન ચલાવતા અસલમભાઇ લુહારનું 25 એપ્રિલે એવેન્જર બાઇક ઘરના આંગણામાં પાર્ક કર્યુ હતુ. તે રાત્રે કોઇ તસ્કર ચોરી જતાં બીજા દિવસે સવારે ઉઠીને જોતાં તેમનુ બાઇક ઘર આંગણામાં ન હતુ. જેથી અસલમભાઇએ તપાસ કરવા છતાં કોઇ પત્તો ન મળતાં મેઘરજ પોલીસ સ્ટેશને તેમના બાઇક (GJ.31.C.7099)ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending