ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Himmatnagar Jilla » Meghraj» ઉન્ડવા ગામે પરિણીતાએ કૂવામાં ઝંપલાવતાં મોત

    ઉન્ડવા ગામે પરિણીતાએ કૂવામાં ઝંપલાવતાં મોત

    DivyaBhaskar News Network | Last Modified - Apr 26, 2018, 03:00 AM IST

    ઉન્ડવાના તળાવ ફળીયાના શંકર અર્જન ડામોરની દીકરી મંજુલાના લગ્ન રાજસ્થાનના નઠાઉવામાં પોપટ મારીવાડા સાથે થયા હતા....
    • ઉન્ડવા ગામે પરિણીતાએ કૂવામાં ઝંપલાવતાં મોત
      ઉન્ડવા ગામે પરિણીતાએ કૂવામાં ઝંપલાવતાં મોત
      ઉન્ડવાના તળાવ ફળીયાના શંકર અર્જન ડામોરની દીકરી મંજુલાના લગ્ન રાજસ્થાનના નઠાઉવામાં પોપટ મારીવાડા સાથે થયા હતા. લગ્ન બાદ તેના પતિ અને સસરા-સાસુ મંજુલાને હેરાન કરતા હતા તે રિસાઇને અવાર નવાર પિયર આવતી હતી અને તેના પિતાને બનેલ બનાવની વાત કરતી હતી. પંદર દિવસ અગાઉ પછી મહિલા રીસાઇને પિયર આવી હતી જેથી મંજુલાની માસી તેને સાસરીમાં લઇ ગયા હતા ત્યાં તેના સાસુ-સસરાએ અમારે તને રાખવી નથી અને તારે અમારા ઘરે આવવુ નહી કહેતાં મહિલાએ કૂવામાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Himmatnagar Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ઉન્ડવા ગામે પરિણીતાએ કૂવામાં ઝંપલાવતાં મોત
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top