Home » Gujarat » Himmatnagar Jilla » Meghraj » મહેસાણામાં ઇકોની ટક્કરથી વૃદ્ધાનું મોત

મહેસાણામાં ઇકોની ટક્કરથી વૃદ્ધાનું મોત

Divyabhaskar.com | Updated - Mar 09, 2018, 03:00 AM

મહેસાણા | શંકર નગર સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઇ શંભુભાઇ નાયકના 84 વર્ષના માતા શાંતાબેન બુધવારે રંગોલી હોટલની...

  • મહેસાણામાં ઇકોની ટક્કરથી વૃદ્ધાનું મોત
    મહેસાણા | શંકર નગર સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઇ શંભુભાઇ નાયકના 84 વર્ષના માતા શાંતાબેન બુધવારે રંગોલી હોટલની બાજુમા આવેલ તિરૂપતિ સોસાયટીમા રહેતા દોહિત્રીએ પુત્રીને જન્મ આપતા ખબર પુંછવા ગયા હતા. અહીથી 7 વાગ્યે પુત્રના ઘરે પરત ફરવા રીક્ષા પકડવા તેઓ નાગલપુર હાઇવે પર રંગોલી હોટલ સામે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા ઇકોના ચાલકે તેમને ટ ક્કર મારી અકસ્માત સર્જયો હતો.વૃધ્ધાનું ઘટના સ્થળે મોત થયુ હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ