ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Himmatnagar Jilla » Meghraj» મોડાસામાં શિક્ષિકાને માર મારતાં પતિ અને પત્ની વિરુદ્ધ ફરિયાદ

    મોડાસામાં શિક્ષિકાને માર મારતાં પતિ અને પત્ની વિરુદ્ધ ફરિયાદ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 09, 2018, 03:00 AM IST

    મોડાસાના નાલંદા-2 સોસાયટીમાં રહેતા અને ધંબોલીયા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ઇશ્નાબેન રમણલાલ...
    • મોડાસામાં શિક્ષિકાને માર મારતાં પતિ અને પત્ની વિરુદ્ધ ફરિયાદ
      મોડાસામાં શિક્ષિકાને માર મારતાં પતિ અને પત્ની વિરુદ્ધ ફરિયાદ
      મોડાસાના નાલંદા-2 સોસાયટીમાં રહેતા અને ધંબોલીયા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ઇશ્નાબેન રમણલાલ બરંડા રવિવારે મોડાસા ખાતે ઘરે હતા અને રાત્રેના સાડા નવેક વાગ્યાના સુમારે તેમના ઘર હતા. દરમિયાન પાડોશમાં રહેતા જગદીશ કોદર ખરાડી મારા ઘરે પણ કામ કરી આપો તેમ કહેતા શિક્ષિકા અને તેમના પતિએ જગદીશને આવુ ન બોલવા કહ્યું હતું. જગદીશ અને તેની પત્ની ભાવના બંને અપશબ્દો બોલી જગદીશે ઇશ્ર્નાબેનને લાકડી મારી હતી.લોકો આવી જતાં ભાગી છુટ્યાં હતાં અને જતાં જતાં જાનથી મારી નાખવાની ધમકી આપતાં મોડાસા ટાઉન પોલીસમાં આરોપી જગદીશ કોદર ખરાડી અને ભાવના જગદીશ ખરાડી બંને (રહે.મોડાસા) સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Himmatnagar Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: મોડાસામાં શિક્ષિકાને માર મારતાં પતિ અને પત્ની વિરુદ્ધ ફરિયાદ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `