Home » Gujarat » Himmatnagar Jilla » Meghraj » મેઘરજના રાંજેડી ગામે યુવાને ગળે ફાંસો ખાધો

મેઘરજના રાંજેડી ગામે યુવાને ગળે ફાંસો ખાધો

Divyabhaskar.com | Updated - Apr 29, 2018, 02:25 AM

મેઘરજ તાલુકાના રાંજેડી ગામે 22 વર્ષીય યુવાનને ઓપરેશન બાદ પોતાનું માથુ એકબાજુ ત્રાંસુ રહેતું હોવાથી લાગીઆવતાં...

  • મેઘરજના રાંજેડી ગામે યુવાને ગળે ફાંસો ખાધો
    મેઘરજ તાલુકાના રાંજેડી ગામે 22 વર્ષીય યુવાનને ઓપરેશન બાદ પોતાનું માથુ એકબાજુ ત્રાંસુ રહેતું હોવાથી લાગીઆવતાં ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવી લેતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.

    રાંજેડી ગામનો જીતેદ્રભાઇ બામણા અગાઉ દિવાલ પરથી નીચે પટકાતાં જીતેદ્રને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી.જેથી હોસ્પિટલમાં જીતેદ્રની સર્જરી વખતે માથાના પાછળના ભાગે પ્લેટ નાંખવામાં આવી હતી. જેથી જીતેદ્રનો માથાનો ભાગ ત્રાંસો રહેતાં જીતેદ્રને લાગી આવ્યું હતુ. જેથી શનિવાર રાત્રે જીતેદ્રએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending