3 દિ’ પહેલાં રજૂઆતો આવી છે : ડે. કલેક્ટર
3 દિ’ પહેલાં રજૂઆતો આવી છે : ડે. કલેક્ટર
ચૂંટણીઅધિકારી તરીકે ફરજ બજાવતા ડે. કલેક્ટર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, નેસ વિસ્તારનાં લોકોની બાબતની રજૂઆત 3 દિવસ પહેલાં આવી છે. પણ હવે કશું થાય નહીં. પરંતુ અંગે અને ચૂંટણી પંચ માટે માર્ગદર્શન માંગીશું. અને આવનારી ચૂંટણીમાં મતદાન મથકો ઉભા થાય એવા પ્રયત્નો કરાશે.
અંદાજે2 હજાર મતદારો 6 મથકમાં મતદાન કરશે
(1)ટીંબરવા :- મેઇન બજાર, ધુડજીંજવા, રાજેસળી નેસનાં મતદારો ટીંબરવા મતદાન કરવા જશે. મતદારોની સંખ્યા પુરૂષ-275, સ્ત્રી-206 કુલ 481.
(2) ધોડાવડી :- માંડવી નેસ, કાણેક નેસનાં મતદારો મતદાન કરવા જશે. ઘોડાવડી બુથ હેઠળ મતદારોની સંખ્યા પુરૂષ-323, સ્ત્રી-303 કુલ 626.
(3) તુલસીશ્યામ :- દોઢી નેસ, આંસુફાળી, ખજુરી, લેરીયાનાં મતદારો તુલસીશ્યામ મત દેવા જશે. મતદારોની સંખ્યા પુરૂષ-197, સ્ત્રી-169, કુલ 366.
(4) જશાધાર :- ચિખલકુબા, મોટામિંઢા, સરખડીયા, કોઠારીયા ચારનેસ વિસ્તાર, મતદારોની સંખ્યા પુરૂષ-515, સ્ત્રી-411, કુલ 926. (5)જુનાઝાંખીયા :- પોપટડીનેસ, ઝાંખીયાનાં મતદારો મતદાન કરવા જશે.