• Gujarati News
  • National
  • માંડવી |માંડવીતાલુકાની ગ્રામીણ મહિલાઓ માટે સુરક્ષા સેતુ યોજના અંતર્ગત વિધાનસભાના

માંડવી |માંડવીતાલુકાની ગ્રામીણ મહિલાઓ માટે સુરક્ષા સેતુ યોજના અંતર્ગત વિધાનસભાના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી |માંડવીતાલુકાની ગ્રામીણ મહિલાઓ માટે સુરક્ષા સેતુ યોજના અંતર્ગત વિધાનસભાના બે દિવસના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચાલુ વિધાનસભાના સત્રનો લાભ ગ્રામીણ મહિલાઓએ લીધો હતો. મુખ્યમંત્રીએ મહિલાઓની તમામ યોજનાઓ વિશે જાણકારી આપી હતી. પોલીસ સુરક્ષા સેતુ યોજના અંતર્ગત મરીન પોલીસના ઇન્ચાર્જ સબ ઇન્સ્પેક્ટર સી.એમ. રાખોલિયાના માર્ગદર્શન હેઠળ મસ્કાના મહિલા અગ્રણી શિલ્પાબેન પ્રકાશ નાથાણીએ લાઇઝનિંગ કર્યું હતું. ત્રણ દિવસના પ્રવાસમાં મહિલાઓએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.

માંડવી તાલુકાની ગ્રામીણ મહિલાઓ પહોંચી વિધાનસભાના દ્વારે

અન્ય સમાચારો પણ છે...