તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેમસંધ્યા મહિલા મંડળ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેમસંધ્યા મહિલા મંડળ

કારોબારીબેઠક તા.30/11ના સાંજે 5 કલાકે આર્ય સમાજ મંદિર, લાલટેકરી ખાતે.

સંઘમિત્રામહિલા સંસ્થા

સંઘમિત્રામહિલા સભ્ય બહેનોનું સ્નેહમિલન તા.30/11 ઓમકાર ફાર્મ ખાતે. ગ્રૂપ લીડરનો સંપર્ક કરવો. બપોરે 2:30 કલાકે દાદાવાડી ખાતે.

બ્રહ્મદીપમેરેજ બ્યૂરો નિ:શુલ્ક

દરેકબ્રહ્મસમાજ ઘટકના કોઇ પણ બ્રાહ્મણ સમવાયના યુવક-યુવતીઓ માટે વેવિશાળ કે લગ્ન માટે બ્રહ્મસમાજના જ્ઞાતિજનો માટે વિનામૂલ્યે કરવા માટે બ્રહ્મદીપ મેરેજ બ્યુરોના કન્વીર મો.94284 73936 સંપર્ક કરવો.

જીએમડીસીકોલેજ- નખત્રાણા

ટીવાય.બીએ,બી.કોમ, એસવાયબી.એ., બી.કોમ, ટીવાય.બી.એ.બી.કોમ સેમે- 2,4,6ના સત્ર ફી તા.5/12 સુધી ભરી જવી.

માધાપર-કોટડામાંજીવદયા હેતુ કાર્યો

ગા.પ.અને સ્વામી વિ.સે.સ. મધ્યમે દત્તાત્રેય પૂજન, દિપયજ્ઞ તથા જીવદયા હેતુ કાર્યો તા.29/11 11 કલાકે કોટડા (ચ.) ખાતે તેમજ સાંજે 5 કલાકે માધાપર નવાવાસ આશાપુરા મંદિરે તથા તા.30/11ના 10 કલાકે ગોકુલધામ સંપર્ક મો.94263 84174.

માધાપરમાંદીપ યજ્ઞ-મહા આરતી

મેઘનાથમહિલા મંડળ દ્વારા કોટક નગર, નવાવાસ, માધાપર ખાતે તા. ૨૯/૧૧ના સાંજે થી દીપ યજ્ઞ તથા મહા આરતીનું આયોજન. માહિતી માટે સંપર્ક કરો ૯૮૭૯૭૭૪૦૫૮.

ચિકિત્સા

જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે દવાઓ

જરૂરિયાતમંદદર્દીઓને ડોકટરની ચિઠ્ઠી મુજબ ઉપલબ્ધ દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. સોમથી શનિ સવારે 10:30થી 1:30 સાંજે 5થી 8 દરમિયાન સ્વજન-44 વિજયનગર શોપિંગ સેન્ટર, કલ્પતરૂ હોસ્પિટલ રોડ.

માંડવીમાંરાહતદરે સારવાર

દરબુધવારે અમદાવાદના રેડીયોલોજીસ્ટ દ્વારા સોનોગ્રાફી આઇવીપી, બેરીયમ, એકસ-રે વગેરેન તપાસ રાહતદરે તેમજ માંડવી જનકલ્યાણ સેન્ટર રીસર્ચ હોસપિસ અને ડાયાલીસીસ સેન્ટરમાં ટોકન ચાર્જમાં દરરોજ ડાયાલીસીસ કરી આપવામાં આવશે.

સાર્વજનિકદવાખાનું-માધાપર

માધાપરલેવા પટેલ આપણું ઘરના સાર્વજનિક દવાખાના ખાતે રાહતદરે તબીબી સેવાઓ ઉપલબ્ધ. સારવાવર સોમથી શનિ 9થી 12, સાંજે 4થી 7 ફિઝીયોથેરાપી સેન્ટર સોમથી શનિ 8થી 12 અને બપોરે 3થી 6 દરમિયાન.

અન્ય સમાચારો પણ છે...