ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Mandavi» ઇજનેરી કોલેજમાં બેટલફિલ્ડ 2018 રમતોત્સવ યોજાયો

    ઇજનેરી કોલેજમાં બેટલફિલ્ડ 2018 રમતોત્સવ યોજાયો

    DivyaBhaskar News Network | Last Modified - Feb 27, 2018, 05:15 AM IST

    માંડવીની વિરાયતન એન્જિનિયરિંગ કોલેજમાં તાજેતરમાં યોજાયેલા રમતોત્સવમાં ઇન્ડોર-આઉટડોર ગેમ્સ યોજાઇ હતી જેમાં...
    • ઇજનેરી કોલેજમાં બેટલફિલ્ડ 2018 રમતોત્સવ યોજાયો
      ઇજનેરી કોલેજમાં બેટલફિલ્ડ 2018 રમતોત્સવ યોજાયો
      માંડવીની વિરાયતન એન્જિનિયરિંગ કોલેજમાં તાજેતરમાં યોજાયેલા રમતોત્સવમાં ઇન્ડોર-આઉટડોર ગેમ્સ યોજાઇ હતી જેમાં વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.

      બેટલફિલ્ડ-2018ના નેજા હેઠળ વોલીબોલ, કબડ્ડી, બેડમિન્ટન, કેરમ, ક્રિકેટ, ચેસ સહિતની રમતોનું આયોજન કરાયું હતું. સંસ્થાના વડા શિલાપીજીએ જીવનમાં રમતોનું મહત્વ સમજાવી જો શારિરીક તંદુરસ્તી હશે તો જ અભ્યાસમાં ધારી સફળતા હાંસલ કરી શકાશે એવી શીખ આપી હતી.

      વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા છાત્રોને મેડલ અને ટ્રોફી એનાયત કરીને પ્રોત્સાહિત કરાયા હતા. આયોજન વ્યવસ્થામાં અનિલ જૈન, ટ્રસ્ટી કૌશિક શાહ, સ્પોર્ટ કો-ઓર્ડિનેટર પ્રો. નિરવ રાઠોડ ઉપરાંત કોલેજનો સ્ટાફગણ સહભાગી બન્યો હતો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ઇજનેરી કોલેજમાં બેટલફિલ્ડ 2018 રમતોત્સવ યોજાયો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `