તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ડોણમાં ડેન્ગ્યૂનો શંકાસ્પદ કેસ દેખાતાં તંત્ર હરકતમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડોણમાં ડેન્ગ્યૂનો શંકાસ્પદ કેસ દેખાતાં તંત્ર હરકતમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવીતાલુકાના ડોણ ગામમાં ડેન્ગ્યૂનો શંકાસ્પદ કેસ દેખાતાં હરકતમાં આવેલા આરોગ્ય વિભાગે રોગના ફેલાવાને ડામવાના પગલાં લીધાં હતાં. સ્વચ્છ પાણીના કારણે એડિસ મચ્છરથી ફેલાતા રોગના શંકાસ્પદ દર્દીના લોહીના નમૂના લઇને પરીક્ષણ માટે મોકલાયા હોવાનું મેલેરિયા અધિકારી ડો. પાસવાને લોકોને ખાબોચિયાં ભરાય તે જોવા તાકીદ કરી હતી. માંડવીથી આવેલી ટીમોએ ગામના 100 જેટલાં ઘરોમાં દવા છંટકાવની કામગીરી કરી હતી.

...અનુસંધાન પાના નં.11તાવ આવે તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા લોકોને અનુરોધ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, પાણીના કૂંડા, ટાયરો તેમજ પાણીસ ભરેલા પાત્રોમાં એડિસ મચ્છરના પોરા જોવા મળે છે.

તંત્રની ટીમોની તપાસ કામગીરી

આરોગ્ય શાખાના કર્મીઓ દ્વારા ઘરે-ઘર દવા છંટકાવની કામગીરી કરાઇ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો