તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • માંડવી બીચ પર તણાયેલી ગણેશ મૂર્તિઓ એકઠી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવી બીચ પર તણાયેલી ગણેશ મૂર્તિઓ એકઠી કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી બીચ પર તણાયેલી ગણેશ મૂર્તિઓ એકઠી કરાઇ

માંડવીના દરિયાકિનારે વિસર્જિત કરાયેલા ગજાનંદની મૂર્તિ કિનારે આવી જતાં યુનિટી ગ્રૂપના યુવાનો દ્વારા મૂર્તિ એકઠી કરીને યોગ્ય જગ્યાએ મુકવામાં આવી હતી, જેથી પર્યાવરણને નુકસાન થાય, જેની તકેદારી રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, તળાવ કે નદીમાં વિસર્જનનો જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકાયો છે ત્યારે દરિયામાંથી ભરતી ઓટ દરમિયાન ગણપતિજીની મૂર્તિઓ તણાઇને પરત કિનારા સુધી ખેંચાઇ અાવે છે. તેને યોગ્ય જગ્યાએ રાખવા માટે યુવાનોની ટીમે કવાયત કરીને એકઠી કરી હતી અને ગણપતિ બાપાને યોગ્ય સન્માન આપવા પ્રયાસ કર્યો હતો. તસવીર- સુરેશ ગોસ્વામી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો