તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઉરી હૂમલાનો બદલો લેવા ભારતીય સેનાએ સર્જિકલ ઓપરેશન કરી 40

ઉરી હૂમલાનો બદલો લેવા ભારતીય સેનાએ સર્જિકલ ઓપરેશન કરી 40

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉરી હૂમલાનો બદલો લેવા ભારતીય સેનાએ સર્જિકલ ઓપરેશન કરી 40 જેટલા આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. ઉપરાંત સીઝ ફાયર એગ્રીમેન્ટ તોડી આતંકીઓના લોંચ પેડ પર ઘૂસી બંદૂકનો જવાબ તોપથી આપી ભારતીય સેનાએ સારી કામગીરી કરી હતી. સેનાની વીરતાભરી કામગીરીને બિરદાવવા માટે માંડવીમાં હિંન્દુ યુવા સંગઠનના નેતા રઘુવીરસિંહની આગેવાની હેઠળ ફટાકડા ફોડી કાર્યને બિરદાવવામાં આવ્યું હતું.

માંડવીમાં ફટાકડા ફોડી ભારતીય સેનાની કામગીરીને બિરદાવવામાં આવી

અન્ય સમાચારો પણ છે...