Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Mandavi » માંડવીમાં ધો. 2ની બાળકી બે કલાક ક્લાસરૂમમાં પૂરાયેલી રહી

માંડવીમાં ધો. 2ની બાળકી બે કલાક ક્લાસરૂમમાં પૂરાયેલી રહી

Divyabhaskar.com | Updated - Mar 01, 2018, 03:25 AM

બારડોલી | માંડવીની પીપલવડા પ્રાથમિક શાળામાં શાળાના શિક્ષકોની બેદરકારીએ હદ વટાવી હતી. બુધવારે શાળા છૂટ્યા બાદ...

  • માંડવીમાં ધો. 2ની બાળકી બે કલાક ક્લાસરૂમમાં પૂરાયેલી રહી
    બારડોલી | માંડવીની પીપલવડા પ્રાથમિક શાળામાં શાળાના શિક્ષકોની બેદરકારીએ હદ વટાવી હતી. બુધવારે શાળા છૂટ્યા બાદ ધોરણ 2માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની-ગુંજન ક્લાસરૂમમાં હોવા છતાં વર્ગખંડને તાળાં મારી સ્ટાફ રવાના થઈ ગયો હતો. બીજી તરફ બાળકી ઘરે ન પહોંચતાં વાલીઓએ તપાસ કરી તો તે શાળાના ઓરડામાં પુરાયેલી હાલતમાં મળી આવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending