ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Mandavi» વીરાયતન કોલેજના 19 વિદ્યાર્થીઓને નોકરી મળી

    વીરાયતન કોલેજના 19 વિદ્યાર્થીઓને નોકરી મળી

    DivyaBhaskar News Network | Last Modified - Mar 30, 2018, 03:15 AM IST

    માંડવી તાલુકાના જખણિયામાં કાર્યરત વીરાયતન એન્જિનિયરિંગ કોલેજમાં યોજાયેલા કેમ્પસ ઇન્ટરવ્યૂમાં મિકેનિકલ અને...
    • વીરાયતન કોલેજના 19 વિદ્યાર્થીઓને નોકરી મળી
      વીરાયતન કોલેજના 19 વિદ્યાર્થીઓને નોકરી મળી
      માંડવી તાલુકાના જખણિયામાં કાર્યરત વીરાયતન એન્જિનિયરિંગ કોલેજમાં યોજાયેલા કેમ્પસ ઇન્ટરવ્યૂમાં મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના 19 છાત્રો નોકરી માટે પસંદગી પામ્યા હતા. કંડલા (સેઝ)ની મધરસન સુમી સિસ્ટમ કંપની દ્વારા યોજાયેલા કેમ્પસ ઇન્ટરવ્યૂમાં બહોળી સંખ્યમાં ભાવિ ઇજનેરોએ ભાગ લીધો હતો જે પૈકી 19 વિદ્યાર્થી પસંદગી પામ્યા હતા. તેમને વાર્ષિક 2.18 લાખના પેકેજ સાથે નોકરી આપવામાં આવી હતી. પસંદ થયેલા છાત્રોને સાધ્વી શીલાપીજીએ ઉજ્વળ ભાવિ માટે આશીર્વાદ સાથે શુભેચ્છા પાઠવી હતી. તેમણે વધુમાં વધુ છાત્રોને જોબ આપવાની સાથે માતા-પિતા પર આર્થિક ભારણ ઘટાડવાની નેમ વ્યક્ત કરી હતી. અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા છાત્રો માટે ઇન્ટરવ્યૂ યોજાયો હતો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: વીરાયતન કોલેજના 19 વિદ્યાર્થીઓને નોકરી મળી
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top