• Home
  • Gujarat
  • Bhuj
  • Mandavi
  • વડોદરામાં છત્રપતિ શિવાજી મહારાજની શોભાયાત્રા નીકળી

વડોદરામાં છત્રપતિ શિવાજી મહારાજની શોભાયાત્રા નીકળી

વડોદરા | રવિવારના રોજ તિથિ અનુસાર શ્રી છત્રપતિ શિવાજી રાજે જયંતી નિમિત્તે વડોદરામાં કાલુપુરાથી શ્રી સાઈ પરિવાર...

DivyaBhaskar News Network | Updated - Mar 05, 2018, 03:05 AM
વડોદરામાં છત્રપતિ શિવાજી મહારાજની શોભાયાત્રા નીકળી
વડોદરા | રવિવારના રોજ તિથિ અનુસાર શ્રી છત્રપતિ શિવાજી રાજે જયંતી નિમિત્તે વડોદરામાં કાલુપુરાથી શ્રી સાઈ પરિવાર ટ્રસ્ટ દ્રારા અને વડોદરા મહારાષ્ટ્રીયન સમાજના લાેકો આ સાંજે 5 વાગે શાભાયાત્રામાં માેટી સંખ્યામાં જોડાયા હતા, તેમા 700 દીવડાની આરતી પણ કરવામાં આવી હતી. 5 ફૂટ ની છત્રપતિ શિવાજી મહારાજ વિરાટ પ્રતિમાં સાથે શાભાયાત્રા નીકળી હતી. શાભાયાત્રા નવાબબજાર મેઈન રોડથી નીકળી ચાંપાનેર,માંડવી,ન્યાયમંદિર દરવાજા,મહાત્મા ગાંધીનગરગૃહ, રાવપુરાટાવર થઈ શિવાજીચોક ,શિવાજીપ્રતિમાં પાસે સમાંપન થઈ હતી.

X
વડોદરામાં છત્રપતિ શિવાજી મહારાજની શોભાયાત્રા નીકળી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App