• Gujarati News
  • માંડવીમાં લોકાર્પણ ખાતમુહૂર્તની ચોખ્ખી ના પણ ઇન્દુબેન દવેને મળવાની CMની હા

માંડવીમાં લોકાર્પણ- ખાતમુહૂર્તની ચોખ્ખી ના પણ ઇન્દુબેન દવેને મળવાની CMની હા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી |માંડવીમાં 18 એપ્રિલના વીરાયતન વિદ્યાપીઠ (જખણિયા) ખાનગી રિપોર્ટ અને શયામજી કૃષ્ણવર્મા મેમોરીયલ ક્રાંતિતીર્થ સિવાય અનેક સરકારી લોકાર્પણ અને ખાતમુહૂર્તની ચોખ્ખી ના પાડનારા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઇનદુબેન દવેના ઘેર જવાની સીધી હા પાડી હતી. વિરાયત જાખણિયા ખાતે વર્લ્ડ કલાસ હેરીટેજ મ્યુઝીમયના ખાતમુહૂર્ત ખાનગી રિસોર્ટના કાર્યક્રમમાં રિબિન કાપી લોકાર્પણના અવસરે પધારી રહ્યાના સમયમાં અન્યો ખાત મુહૂર્તની મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ચોખ્ખી ના પાડી હતી.