તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શહેરની નગર સેવા સદન વસતીના હિસાબે \"ક\' વર્ગની સુધરાઇમાંથી અપગ્રેડ

શહેરની નગર સેવા સદન વસતીના હિસાબે \"ક\' વર્ગની સુધરાઇમાંથી અપગ્રેડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરની નગર સેવા સદન વસતીના હિસાબે \\\"ક\\\' વર્ગની સુધરાઇમાંથી અપગ્રેડ થતા \\\"બ\\\' વર્ગની મંજુરી મળી જતા જૂના સેટઅપ મુજબ પણ 165 કર્મીઓ સામે માત્ર 52 કર્મચારીઓ છે. 113 જેટલી જગ્યાઓ ખાલી પડી છે. જગ્યાઓ ક્યારે ભરાશે માગ કર્મચારીઓ કરી રહ્યા છે.

લાયજાપાસે SEZમાં પાવર પ્લાન્ટને મંજૂરી અપાઇ

આખામાંડવી તાલુકામાં એક પણ ઉદ્યોગને મંજૂરી નથી મળી, ત્યારે એક માત્ર લાયજા પાસે SEZમાં 400 મેગા પાવર થર્મલ પાવર પ્લાન્ટને પાંચ ચિમની 80 મીટરની ઉંચાઇ માટે કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્મેન્ટ ઓફ ફોરેસ્ટે મંજૂરી આપતા તાલુકામાં રોજગારીની તકો વધશે.

અન્ય સમાચારો પણ છે...