• Gujarati News
  • National
  • માંડવીમાં તપગચ્છના જૈના સંઘના સાધુ અને સાધ્વીજી ભગવંતોનો ગાજતે વાજતે ચાતુર્માસ પ્રવેશ થશે

માંડવીમાં તપગચ્છના જૈના સંઘના સાધુ અને સાધ્વીજી ભગવંતોનો ગાજતે -વાજતે ચાતુર્માસ પ્રવેશ થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીમાં તપગચ્છના જૈના સંઘના સાધુ અને સાધ્વીજી ભગવંતોનો ગાજતે -વાજતે ચાતુર્માસ પ્રવેશ થશે

માંડવી: 30/6નાસકળસંઘની ઉપસ્થિતિમાં તપગચછ જૈન સંઘના સાધુ અને સાધ્વી ભગવંતોનો ગાજતે વાજતે ભવ્યાતિભવ્ય ચાતુર્માસ મંગલ પ્રવેશ થશે. આચાર્ય ભગવંત અભયશેખર સુરિશ્વરજી મ.સા.ના શિષ્ય મુનિ ચિતશેખર વિજયજી મ.સા. તથા ગીતાર્થશેખર વિયજી મ.સા. તથા વાગડ સમુદાયના આચાર્ય ભગવંત કલાપુર્ણસુરિશ્વરજી મ.સા. સમુદાયના સાધ્વી નિતિયશાશ્રીજીના આજ્ઞાનુવર્તિની નિર્મળયશાશ્રીજી મ.સા. આદિ ઠાણા 4નો ચાતુર્માસ પ્રવેશ થશે. પ્રસંગે નવા સ્વામિનારાયણ મંદિર પાસેથી શુક્રવારના 6:40 કલાકે, સકળ સંઘની ઉપસ્થિતિમાં ઢોલ સરણાઇ સાથે ભવ્યાતિ ભવ્ય સામૈયું નીકળશે. તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી તેવું દિનેશભાઇ શાહની યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...