તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અખિલ લોહાણા સમાજના સં. મંત્રી તરીકે માંડવી નગર અધ્યક્ષાની વરણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અખિલ લોહાણા સમાજના સં. મંત્રી તરીકે માંડવી નગર અધ્યક્ષાની વરણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અખિલગુજરાત લોહાણા સમાજની બેઠકમાં માંડવી મહિલા લોહાણા સમાજના અને નગર અધ્યક્ષાની કક્ષાના સંગઠન મંત્રી તરીકે વરણી કરાઇ છે. માંડવી નગર સેવા સદનના અધ્યક્ષા સુજાતાબેન ભાયાણીના સૂચારુ વહીવટ ઉપરાંત લોહાણા મહિલા મંડળના પ્રમુખ તરીકે કરેલા કાર્યોની નોંધ લઇને તેમની અખિલ ગુજરાત લોહાણા સમાજના સંગઠન મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. ભગિની મંડળ, જન કલ્યાણ મેડિકલ સોસાયટી, લાયોનેસ ક્લબ, પંડિત દીનદયાલ સરકારી મંડળીમાં સેવારત નગર પ્રમુખ જરૂરતમંદ લોકોની મદદ કરીને ઉપયોગી બની રહ્યા છે. અખિલ ગુજરાત લોહાણા સમાજના સંગઠનમંત્રી પદે પસંદગી બાદ સમાજના હોદ્દેદારો અને સ્વૈચ્છિક સંસ્થાઓ અભિનંદન પાઠવ્યા છે.

સુજાતાબેન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો