ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Jamnagar Jilla » Kalawad» કાલાવડમાંથી વરલીનો જુગાર રમતો શખ્સ ઝબ્બે

    કાલાવડમાંથી વરલીનો જુગાર રમતો શખ્સ ઝબ્બે

    DivyaBhaskar News Network | Last Modified - Mar 29, 2018, 11:58 PM IST

    કાલાવડ | કાલાવડમાં અલ્કા પાનની દુકાન પાસે જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી જુગાર રમતા શખ્સને પોલીસે દબોચી લીધો...
    • કાલાવડમાંથી વરલીનો જુગાર રમતો શખ્સ ઝબ્બે
      કાલાવડમાંથી વરલીનો જુગાર રમતો શખ્સ ઝબ્બે
      કાલાવડ | કાલાવડમાં અલ્કા પાનની દુકાન પાસે જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી જુગાર રમતા શખ્સને પોલીસે દબોચી લીધો હતો.બાતમીના આધારે પોલીસે પ્રવિણ મોહનભાઇ અગ્રવાત નામના શખ્સને વર્લી મટકાનો જુગાર રમતા તેમજ વર્લીના સાહિત્ય સાથે કુલ રૂ.850 ના મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો.પોલીસે ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Jamnagar Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: કાલાવડમાંથી વરલીનો જુગાર રમતો શખ્સ ઝબ્બે
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top