તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના 53માં દાઇ ડો.સૈયદના અબુ જાફરૂરસાદીક આલીકાદર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના 53માં દાઇ ડો.સૈયદના અબુ જાફરૂરસાદીક આલીકાદર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના 53માં દાઇ ડો.સૈયદના અબુ જાફરૂરસાદીક આલીકાદર મુફદલ સૈફુદીન સાહેબ(તા.ઉ.શ.) રવિવારે કાલાવડમાં પધાર્યા હતાં. તેઓનું વ્હોરા સમાજના ભાઇઓ-બહેનો દ્વારા અદકેરૂં સ્વાગત કરવામાં આવ્યું હતું.આગમન બાદ ડો.સૈયદના સાહેબે વ્હોરાવાડમાં નવનિર્મિત ઇઝિ મસ્જિદનું લોકાર્પણ કરી વાએઝ ફરમાવી હતી. તસવીર: ધરમવીરસિંહ જાડેજા અહેવાલ પાનાનં. 4)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો