Home » Gujarat » Jamnagar Jilla » Kalawad » કાલાવડમાંથી દારૂની બે બોટલ સાથે શખ્સ ઝડપાયો

કાલાવડમાંથી દારૂની બે બોટલ સાથે શખ્સ ઝડપાયો

Divyabhaskar.com | Updated - Feb 18, 2018, 04:10 AM

કાલાવડ | કાલાવડમાંથી પોલીસે બાતમીના આધારે એક શખ્સને દારૂની બે બોટલ સાથે રંગેહાથે દબોચી લીધો હતો.કાલાવડના ખડ...

  • કાલાવડમાંથી દારૂની બે બોટલ સાથે શખ્સ ઝડપાયો
    કાલાવડ | કાલાવડમાંથી પોલીસે બાતમીના આધારે એક શખ્સને દારૂની બે બોટલ સાથે રંગેહાથે દબોચી લીધો હતો.કાલાવડના ખડ ધોરાજીથી નાના વડાળા ગામ તરફ જવાના રરસ્તા પરથી દિપક અમુભાઇ મકવાણા નામના શખ્સને પોલીસે વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂ.1000 સાથે ઝડપી પાડ્યો હતો.પોલીસે શખ્સને દારૂ સાથે દબોચી લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ