તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રણુજાના મેળામાં વિવિધ કાર્યક્રમો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રણુજાના મેળામાં વિવિધ કાર્યક્રમો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કાલાવડનાનવા રણુજા ખાતેની શ્રી રામદેવજી મહારાજની જગ્યામાં 11થી 13 સપ્ટેમ્બરના રોજ રામદેવજી મહારાજનો ત્રિદિવસીય ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાશે ત્રણેય દિવસ મોટો લોકમેળો પણ યોજાશે. નવા રણુજામાં તા. 11નાં રોજ શ્રી રામદેવજી મહારાજની શોભાયાત્રા,ધજા ઉત્સવ,રાત્રે પરસોતપરી ગૌસ્વામી, વિપુલ પ્રજાપતિ અને રીટા ગોસ્વામી જેવા કલાકારો સંતવાણીમાં જમાવટ કરશે.તા. 12નાં રોજ ભગવાન શ્રી રામદેવજી મહારાજનો ઉત્સવ, રાત્રે ફરીદામીર,રીટા ગૌસ્વામી,વિપુલ પ્રજાપતિનો સંતવાણીનો કાર્યક્રમ, તા. 13ના રામદેવજી મહારાજનો સમાધી ઉત્સવ રાત્રે રીટા ગૌસ્વામી, શિવરાજ બારોટ અને વિપુલ પ્રજાપતિનો સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. બપોરે અને સાંજે પ્રસાદનો કાર્યક્રમ છે.આ રામદેવજી મહારાજનાં ત્રિદિવસીય ઉત્સવમાં ઉપસ્થિત રહેવા રણુજાની ખુશાલબાપાની જગ્યામાં આયોજકોએ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો