Divya Bhaskar

Home » Gujarat » Jamnagar Jilla » Kalawad » કાલાવડ | કાલાવડ નગરપાલિકામાં ભાજપનું શાસન જળવાઇ રહયું તેની પાછળ

કાલાવડ | કાલાવડ નગરપાલિકામાં ભાજપનું શાસન જળવાઇ રહયું તેની પાછળ

Divyabhaskar.com | Updated - Feb 20, 2018, 03:15 AM

કાલાવડ | કાલાવડ નગરપાલિકામાં ભાજપનું શાસન જળવાઇ રહયું તેની પાછળ નગરપાલિકા દ્વારા થયેલા વિકાસના કામો,ઉમેદવારોની...

  • કાલાવડ | કાલાવડ નગરપાલિકામાં ભાજપનું શાસન જળવાઇ રહયું તેની પાછળ
    કાલાવડ | કાલાવડ નગરપાલિકામાં ભાજપનું શાસન જળવાઇ રહયું તેની પાછળ નગરપાલિકા દ્વારા થયેલા વિકાસના કામો,ઉમેદવારોની પસંદગી,પક્ષની ચુંટણી વ્યવસ્થાનું સુચારુ સંચાલન જેવા કારણો મુખ્ય છે. કાલાવડ નગરપાલિકામાં છેલ્લા ૧૫ વર્ષથી ભાજપનું શાસન છે તેમાં વિકાસના અનેક કામો થયા છે. ભાજપે ઉમેદવારોની પસંદગીમાં જ્ઞાતિના સમીકરણો ધ્યાને લીધા હતા. જો કે અમુક વોર્ડમાં ભાજપના ઉમેદવારો તેમજ કાર્યકરોમાં સંકલનનો અભાવ તેમજ ઉમેદવારોની પસંદગીમાં ખામી જેવા કારણોથી પેનલનો પરાજય થયો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending