Home » Gujarat » Jamnagar Jilla » Kalawad » સમસ્ત ગમઢા પરિવાર દ્વારા માતાજીનો ચંડીયજ્ઞ

સમસ્ત ગમઢા પરિવાર દ્વારા માતાજીનો ચંડીયજ્ઞ

Divyabhaskar.com | Updated - Mar 28, 2018, 02:55 AM

નિકાવા : કાલાવડ તાલુકાના મોટાવડાળા ગામે તા. 30ના સમસ્ત ગમઢા પરીવારના માતાજીનો ચંડીયજ્ઞ યોજવામાં આવશે. જેમાં...

  • સમસ્ત ગમઢા પરિવાર દ્વારા માતાજીનો ચંડીયજ્ઞ
    નિકાવા : કાલાવડ તાલુકાના મોટાવડાળા ગામે તા. 30ના સમસ્ત ગમઢા પરીવારના માતાજીનો ચંડીયજ્ઞ યોજવામાં આવશે. જેમાં ચંડીયજ્ઞ સવારે 7.30 વાગ્યે તથા પ્રસાદ બપોરના 11.30, બીડુ હોમવાનો સમય 1.30 વાગ્યે રાખવામાં આવ્યેા છે તો સમસ્ત ગમઢા પરીવારના સહકુટુંબ, મિત્ર મંડળ સહિત માતાજીના દર્શન તથા પ્રસાદનો લાભ લેવા કાર્યકર વિઠ્ઠલભાઇ ગમઢા, નિલેશભાઇ ગમઢા દ્વારા જણાવાયું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending